News of Wednesday, 29th May 2024
અમદાવાદમાં રથયાત્રા નિયમીતે ગેસ્ટ હાઉસ, હોટલોમાં કાયદેસરની એન્ટ્રી કરાવી પડશે
નિયમઅનુસાર એન્ટ્રી નહી હોય તો હોટલો, અને ગેસ્ટ હાઉસ ઉપર કાયદેસરની કાર્યવાહી થશે

અમદાવાદમાં રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાછે. તેવામાં પોલીસ તંત્ર દ્વારા ચારે બાજુ કડક સુરક્ષા બંદોબસ્ત અને ચેકિગ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. અને રથયાત્રાના દિવસે અમદાવાદમાં દરેક હોટલો, કે ગેસ્ટ હાઉસોને જણાવામાં આવ્યુ છે. કે તમારા ત્યાં કોઈ પણ પ્રકારનો વ્યક્તિ રૂમ રાખે તેનો એન્ટ્રી ફરજીયાત કરવાની રહેશે.
અમદાવાદમાં રથયાત્રાના દિવસો હવે વધારે નથી. તેવામાં અમદાવાદના દરેક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, દરેક શહેરમાં કોઈ અજુકતુ ન બને તે માટે ખડે પગે ઉભી છે. તેવામાં શહેરના તમામ ગેસ્ટ હાઉસ, હોટલોમાં તો ખાસ કરીને ચેકિંગ કરવામાં આવી રહી છે. અને હોટલોના માલિકોને કહેવામાં આવ્યુ છે. કે જે તમારા હોટલોમાં જે રોકાય તો તેની કાયદેસરની એન્ટ્રી કરવાની રહેશે. અને તેના ડોક્યુમેન્ટ પણ ખરાઈ કરવાની રહેશે.
જો હોટલો અને ગેસ્ટ હાઉસો પર બહારના લોકો રથયાત્રા જોવા આવતા હોય છે. અમદાવાદમાં તેવામાં કોઈ અજુકતુ ન બને તે માટે હોટોલોમાં રોકાય તેની કાયદેસરની એન્ટ્રી કરવાની રહેશે. જો આવુ હોટલો કે ગેસ્ટ હાઉસ એન્ટ્રી નહી કરે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. અને શહેરમાં કોઈ પણ પ્રકારનો અસામાજીક બનાવન બને તે માટે પોલીસ 24 કલાક ખટેપગે ઉભી છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
