News of Wednesday, 29th May 2024
વિદ્યાર્થીઓના હિતમાં રાજય સરકારનો નિર્ણયઃ જીસીએએસ પોર્ટલ ઉપર અરજી માટે મુદત લંબાવાઇ
સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અત્યાર સુધીમાં ૪-૩૯ લાખ અરજીઓ મળી

રાજકોટ.તાઃ૨૯ વિદ્યાર્થીઓના હિતમાં રાજય સરકારે નિર્ણય કર્યો છે જીસીએએસ પોર્ટલ પર પ્રવેશ અરજીની મુદ્તમાં વધારો કર્યો છે. ૨ જૂન રાતના ૧૧.૫૯ કલાક સુધી થઇ શકશે અરજી ૧૫ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશની પ્રક્રિયા હવે અરજીની તારખી નહીં લંબાવાય તેમ શિક્ષણ વિભાગે જણાવ્યું છે. ૨૮ મે સુધીમાં કુલ ૪.૩૯ લાખ અરજીઓ મળી છે. અત્યાર સુધીમાં ૨.૬૩ લાખ વિદ્યાથીએ જ ફી ભરી છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
