News of Thursday, 30th May 2024
નવસારીના ઇટાળવમાં સ્ટાર સિનેમાના ઝોમેટોના કિચનમાં આગ લાગી

નવસારીઃ ઇટાળવામાં સ્ટાર સિનેમાના ઝોમેટોના કિચનમાં આગ લાગી. કિચનમાં લગાવેલા ઇલેકિટ્રક ફલાયરમાં આગ ભભૂકી ઉઠી. આગ લાગતા સિનેમાહોલમાં હાજર લોકોને સલામત રીતે બહાર કઢાયા હતા. દુકાનદારોએ પાણીનો મારો ચલાવી અને ફાયર એકિસ્ટંગ્યુસરથી આગ ઓલવી. આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી. પાવર ફલ્કચ્યુએશનના કારણે શોર્ટ સર્કિટ થઇ હોવાનું પ્રાથમિક તારણ છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
