<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઇ સહિતનાં શહેરોમાં સોનાના ભાવમાં વધઘટ

અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામની કિંમત રૂ.૬૭૧૬૦, ૨૪ કેરેટના ૭૩૨૬૦ રૂપિયા

અમદાવાદ, તા.૩૦: આજે દેશમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૧૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૨૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

આજે ૩૦ મેના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ

અમદાવાદ : અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૨૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

સુરતઃ સુરતમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૨૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

વડોદરાઃ વડોદરામાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૨૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

દિલ્‍હીઃ દિલ્‍હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૨૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૩૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

મુંબઈઃ મુંબઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૧૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૨૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

કોલકાતાઃ કોલકાતામાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૧૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૨૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

ચેન્નાઈઃ ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૭૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૯૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બેંગલુરુ : બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૧૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૨૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

હૈદરાબાદ : હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૭,૧૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૩,૨૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

(12:08 PM IST)