<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

અમદાવાદ માં વધુ એક અમીર ના સગીર દીકરાએ બેફામ ફોર્ચ્યુનર કાર હંકારી એક સગીર યુવતીને અડફેટે લીધી

અકસ્માત સર્જ્યા બાદ પણ કાર ચલાવનાર અને તેની સાથેના મિત્રોએ દાદાગીરી કરી અને ભોગ બનનાર યુવતીના પરિવારજનો સાથે મારામારી કરી ધાકધમકી આપી

(10:56 AM IST)