તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
અમદાવાદ મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં આમ્રકુટોત્સવ ઉજવાયો.
તમામ પ્રસાદીભૂત કેરીઓ દરિદ્રનારાયણ ગરીબોને વહેચવામાં આવશે.

અમદાવાદ તા.1 SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાઅને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અમદાવાદ મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં
આમ્રકુટોત્સવ ઉજવાયો હતો. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. તમામ પ્રસાદીભૂત કેરીઓ દરિદ્રનારાયણ ગરીબોને વહેચવામાંઆવશે.
વિતરણ વ્યવસ્થા અમદાવાદ ગુરુકુલના કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી અને ભંડારી અક્ષરસ્વરુપદાસજી સંભાળી રહ્યા છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
