News of Monday, 3rd June 2024
લોકસભા તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર કાલે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ કરાશે : મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી
સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે ૫૬ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, ૩૦ ચૂંટણી અધિકારી અને ૧૭૫ મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે : ૬૧૫ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી

રાજકોટ તા.૩: મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે કે,લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં ૨૬ મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના ૨૬ મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે ૫૬ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, ૩૦ ચૂંટણી અધિકારી અને ૧૭૫ મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત ૬૧૫ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.
મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization આવતીકાલે વહેલી સવારે ૫ વાગ્યે Observers ની હાજરીમાં કરવામાં આવશે.
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે; માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે.
આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકળત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે.
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિヘતિ કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર લ્ય્ભ્જ્ અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
કમિશનના Observers સિવાય મતગણતરી કેન્દ્રમાં Mobile, Tablet Àõ Laptop જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા Counting Supervisors પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં કયાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ તથા Voter Helpline App પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.૧ ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણીની મતગણતરી કયાં થશે
KACHCHH (SC)
Civil and Applied Mechanics Building, Government Engineering College, Bhuj.
1-Abdasa, 2-Mandvi, 3-Bhuj, 4-Anjar, 5-Gandhidham (SC), 6-Rapar, 65-Morbi
BANASKANTHA
Government Engineering College, Jagana, Palanpur-Ahmedabad Highway, Ta. Palanpur, Dist. Banaskantha
7-Vav, 8-Tharad, 9-Dhanera, 10-Danta (ST), 12-Palanpur, 13-Deesa, 14-Deodar
PATAN
Government Engineering College, Katpur, Ta. & Dist. Patan
11-Vadgam (SC), 15-Kankrej 16-Radhanpur, 17-Chanasma, 18-Patan, 19-Sidhpur, 20-Kheralu
MAHESANA
Merchant Engineering College, Merchant Education Camps, Mahesana-Visnagar Highway, At. Basna, Ta. Visnagar, Dist. Mahesana.
21-Unjha, 22-Visnagar, 23-Becharaji, 24-Kadi (SC), 25-Mahesana, 26-Vijapur, 37-Mansa
SABARKANTHA
New Academic Building, Government Polytechnic College, Off N.H. No.8, Shamlaji Road,
Motipura, Himatnagar
27-Himatnagar, 28-Idar (SC), 29-Khedbrahma (ST), 30-Bhiloda (ST), 31-Modasa, 32-Bayad, 33- Prantij
GANDHINAGAR
Government Commerce College & Government Arts College, Sector-15, Gandhinagar
36-Gandhinagar North, 38-Kalol, 40-Sanand, 41-Ghatlodia, 42-Vejalpur, 45-Naranpura,, 55-Sabarmati
AHMEDABAD EAST
L. D. Engineering College, Navrangpura, Ahmedabad
34-Dahegarm, 35-Gandhinagar South, 43-Vatva, 46-Nikol, 47-Naroda, 48-Thakkarbapa Nagar, 49-Bapunagar
AHMEDABAD WEST (SC)
New Commerce College Building, Gujarat College Campus, Ellisbridge, Ahmedabad
44-Ellisbridge, 50-Amraiwadi, 51-Dariapur, 52-Jamalpur-Khadia, 53-Maninagar, 54-Danilimda (SC), 56-Asarwa (SC)
SURENDRANAGAR
Shree M.P. Shah Arts & Science College, S.T. Bus Stand Road, Surendranagar 39-Viramgam, 59-Dhandhuka 60-Dasada (SC), 61-Limbdi, 62-Wadhwan, 63-Chotila, 64-Dhrangadhra
RAJKOT
Government Engineering College, Kankot-Mavadi Road, Nr. Krishna Nagar, Rajkot
66-Tankara, 67-Wankaner, 68-Rajkot East, 69-Rajkot West, 70-Rajkot South, 71-Rajkot Rural (SC), 72-Jasdan
PORBANDAR
Government Polytechnic, Porbandar, Opp. Old Airport, Nr. Jilla Seva Sadan-1, Porbandar-Rajkot National Highway, Chhaya, Porbandar
73-Gondal, 74-Jetpur, 75-Dhoraji, 83-Porbandar, 84-Kutiyana, 85-Manavadar, 88-Keshod
JAMNAGAR
Oswal Education Trust Complex, B.B.?./?.?.A. College, Indira Marg Nr. Udyognagar, Jamnagar
76-Kalavad (SC), 77-Jamnagar Rural, 78-Jamnagar North, 79-Jamnagar South, 80-Jamjodhpur, 81-Khambhalia, 82-Dwarka
JUNAGADH
Agriculture Engineering & Technology College, Junagadh Agriculture University, Veraval Highway Road, Junagadh
86-Junagadh, 87-Visavadar, 89-Mangrol, 90-Somnath, 91-Talala, 92-Kodinar (SC), 93-Una
AMRELI
Shri Prataprao Arts College, Lathi Road, Amreli
94-Dhari, 95-Amreli, 96-Lathi, 97-Savarkundla, 98-Rajula, 99-Mahuva, 101-Gariadhar
BHAVNAGAR
Government Engineering College, Vidhyanagar, Bhavnagar
100-Talaja, 102-Palitana, 103-Bhavnagar Rural, 104-Bhavnagar East, 105-Bhavnagar West, 106-Gadhada (SC), 107-Botad
ANAND
B. J. V. M. Commerce College, Nana Bazar, Vallabh Vidyanagar, Anand 109-Borsad, 110-Anklav, 113-Petlad, 114-Sojitra
Nalini Arvind & T. V. Patel Arts College, Nana Bazar, Vallabh Vidyanagar, Anand
108-Khambhat, 111-Umreth, 112-Anand,
KHEDA
New ITI (Highrise) at Palana, Ta. Vaso, Dist. Kheda
57-Daskroi, 58-Dholka, 115-Matar, 116-Nadiad, 117-Mehmedabad, 118-Mahudha, 120- Kapadvanj
PANCHMAHAL
Civil & Mechanical Engineering Building, Government Engineering College, At. Nasirpur, Po. Govindi, Godhra-Lunawada Road, Ta. Godhra, Dist. Panchmahal
119-Thasra, 121-Balasinor, 122-Lunawada, 124-Shehra, 125-Morva Hadaf (ST), 126-Godhra, 127-Kalol
DAHOD (ST)
Government Engineering College, Dahod Jhalod Road, Chhapari-Dahod.
123-Santrampur (ST), 129-Fatepura (ST), 130-Jhalod (ST), 131-Limkheda (ST), 132-Dahod (ST), 133-Garbada (ST), 134-Devgadhbaria
VADODARA
Polytechnic College, Nr. Shastri Bridge, Nizampura, Vadodara.
135-Savli, 136-Vaghodia, 141-Vadodara City (SC), 142-Sayajigunj, 143-Akota, 144-Raopura, 145-Manjalpur
CHHOTA UDAIPUR
Government Polytechnic, Fatepura, Ta. & Dist. Chhota Udepur
128-Halol, 137-Chhota Udaipur (ST), 138-Jetpur (ST), 139-Sankheda (ST), 140-Dabhoi, 146- Padra, 148-Nandod (ST)
BHARUCH
Shri K. J. Polytechnic, Civil & Computer Engineering Building, Old National Highway, No.8, Bholav, Bharuch.
147-Karjan, 149-Dediapada (ST), 150-Jambusar, 151-Vagra, 152-Jhagadia (ST), 153-Bharuch, 154-Ankleshwar
BARDOLI (ST)
Arts & Commerce College, Songadh, Ta. Songadh, Dist. Tapi.
156-Mangrol (ST), 157-Mandvi (ST), 158-Kamrej, 169-Bardoli (SC), 170-Mahuva (ST), 171-Vyara (ST), 172-Nizar (ST)
NAVSARI
Mahatma Gandhi Institute of Technical Education & Research Center, Bhanunagar, Bhutsad, Ta. Jalalpore, Dist. Navsari
163-Limbayat, 164-Udhna, 165-Majura, 168-Choryasi, 174-Jalalpore, 175-Navsari, 176-Gandevi
(ST)
VALSAD
Electrical Engineering Department, Government Engineering College, Bhagdavada, At. Bhagdavada, Ta. Valsad, Dist. Valsad
173-Dangs (ST), 177-Vansda (ST), 178-Dharampur (ST), 179-Valsad, 180-Pardi, 181-Kaprada (ST), 182-Umbergaon (ST)
વિધાનસભા પેટા ચૂંટણી
26-Vijapur
Merchant Engineering College, Merchant Education Camps, Mahesana-Visnagar Highway, At. & Po. Basna, Ta. Visnagar, Dist. Mahesana.
83-Porbandar
Government Polytechnic, Opp. Airport, Nr. Jilla Seva Sadan-1, Porbandar-Rajkot National Highway, Chhaya, Porbandar
85-Manavadar
Government Polytechnic, Opp. Airport, Nr. Jilla Seva Sadan-1, Porbandar-Rajkot National Highway, Chhaya, Porbandar
108-Khambhat
T. V. Patel Arts College, Nana Bazar, Vallabh Vidyanagar
136-Waghodiya
Polytechnic College, Nr. Shastri Bridge, Nizampura, Vadodara
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
