<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુજરાત વિધાનસસભાની પાંચેય બેઠકો પર ભાજપ આગળ

પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ, મતગણતરી ચાલુ

ગુજરાત વિધાનસસભાની પાંચેય બેઠકો પર ભાજપ આગળ  છે પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે હાલમાં  મતગણતરી ચાલુ છે

ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલ હતા

(10:30 AM IST)