<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

વલસાડ/ ડાંગ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ૨ લાખ મતોથી આગળ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપીઃ વલસાડ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ હાલ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને પાછળ રાખી ૨ લાખ જેટલી લીડથી આગળ ચાલી રહ્યા છે.

(2:53 PM IST)