તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
દાદરાનગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર
કલાબેન ડેલકર ૬૩ હજાર જેટલા મતથી આગળ

(જીતેન્દ્ર રૂપારેલિયા...વાપી) દાદરાનગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર ૧૬માં રાઉન્ડના અંતે ૬૩૦૦૦ મતોથી આગળ ચાલી રહયા છે. લોકસભા ૨૪ની ચુંટણીના આજે આવેલા પરિણામોમાં દાદરાનગર હવેલીની બેઠક ભાજપના ફાળે આવશે એમ જણાઈ રહ્યું છે, જોકે હજુ ૭ રાઉન્ડ બાકી છે
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
