<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

અકિલા ન્યુઝ : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવેદન, એક્ઝિટ પોલના પ્રમાણમાં ઓછી સીટ મળી, દેશભરમાં બે ત્રણ રાજ્યમાંથી ધાર્યા કરતા ઓછા પરિણામ મળ્યા, ઓછા પરિણામ મળવા પાછળ અવલોકન કરવામાં આવશે, પાર્ટીની હેટ્રિક છરકતી ગઈ અને ગેનીબેન ૧૫ થી ૨૦ હજાર મતથી બચી ગયા, કોંગ્રેસે જાતિવાદ,જ્ઞાતિવાદ અને ક્ષત્રિય આંદોલનનો સહારો લીધો હતો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(5:53 PM IST)