<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાથી થઇઃ શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા :ભાજપે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ બંધ કરી દીધા હતા, પાટણમાં રી કાઉન્ટીંગની માંગ કરી છે, જરૂર પડે ઇલેક્શન પિટિશન દાખલ કરીશું

(7:53 PM IST)