તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
લોકસભા ચૂંટણીમાં દાહોદની સીટ પર નોટાનો સૌથી વધુ ઉપયોગ: રાજ્યની 13 બેઠકો પર નોટાનો ઉપયોગ 2019ની તુલનાએ વધારે
નોટાનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થયો : જાણો બેઠક પ્રમાણે નોટા ની આંકડાકીય માહિતી

અમદાવાદ : 2013માં ચૂંટણીમાં નોટાનો અધિકાર મતદાતાઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પહેલીવાર 2014ની લોકસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ થયો હતો. 2019ની ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતની જનતાએ નોટાનો ઉપયોગ કર્યો હતો અને આ વખતની ચૂંટણીમાં પણ રાજ્યની 13 બેઠકો પર નોટાનો ઉપયોગ 2019ની સરખામણીએ વધુ કરવામાં આવ્યો હતો.

(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
