<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

અમદાવાદ યુવતીને કડીનો મિત્ર જ બન્‍યો વિલન

યુવતી તેની સાથે બહાર જઇ આરોપીએ દુષ્‍કર્મ આચાર્યુ

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને કડીના શખ્સ સાથે મિત્રતા થઇ હતી. બાદમાં તે તેની સાથે વાતો કરતી હતી અને બહાર જતી હતી. બંને એક દિવસ બહાર ગયા ત્યારે આરોપીએ તેની દારૂ ભરેલી ગાડી પકડાઇ હોવાનું કહેતા યુવતીએ તેની સાથે બોલવાનું ઓછું કરી નાખ્યુ હતું. પરંતુ આરોપી સંબંધ રાખવા દબાણ કરીને ધમકીઓ આપતો હતો. જેને વશ થઇને યુવતી તેની સાથે બહાર ગઇ ત્યારે આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:30 PM IST)