હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
અરવલ્લીના વાતાવરણમાં પલટો : બે તાલુકામાં વરસાદ : કેટલાક વિસ્તારમાં વીજળીગુલ
ભિલોડા અને મોડાસામાં મેઘરાજાની પધરામણી : ઈસરોલ, જીવણપુર, સુનોખ, વાસેરાકંપા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

અમદાવાદ : રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે કેટલાય જિલ્લામાં વરસાદી અમહોલ જામ્યો છે, અરવલ્લીના બે તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભિલોડા અને મોડાસા તાલુકાના ઈસરોલ, જીવણપુર, સુનોખ, વાસેરાકંપા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થવાના બનાવ પણ સામે આવ્યા હતા. જોકે વાતાવરણમાં ઠંડક આવતા ગરમીથી લોકોને રાહત મળી હતી.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
