તા. ૨૮ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 10th June 2024
અરવલ્લીના શામળાજી પંથકમાં મેઘ ગર્જના: ભારે પવન સાથે વરસાદ
શામળાજીના અણસોલ, રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારમાં 15 જૂન સુધી વરસાદની આગાહી કરી છે, જ્યારે અરવલ્લીના શામળાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. શામળાજીના અણસોલ, રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. જેથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
