News of Monday, 10th June 2024
જમીન કોભાંડ મામલે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા
લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો

વલસાડના કલેક્ટર આયુષ ઓકને 2000 કરોડની જમીન કોભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની જમીન પધરાવી દેવાના કેસમાં (૨૦૦૦ કરોડના કહેવાતા જમીન કૌભાંડમાં) જે તે સમયના (તત્કાલીન) સુરત કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે
સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો પ્રસર્યો છે દરમિયાન વલસાડ કલેકટરનો ચાર્જ આરએસી વલસાડને સોંપાયોસોંપાયો હોવાનું જાણવા મળે છે
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
