તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
અમદાવાદ મહાનગર પાલીકામાં ૩ નવા ડે. કમિશનરોની નિમણુંક
રાજકોટ નગરપાલીકા પ્રાદેશીક કમિશનર તરીકે મહેશ જાની અમૃતેશ ઔરંગાબાડકર, રીધ્ધેશ રાવલ, જયેશ ઉપાધ્યાયનો સમાવેશઃ બી.સી.પરમાર ઓ.એસ.ડી.પદે નિયુકત

રાજકોટ, તા., ૧૧: રાજય સરકારે આઇએએસ કેડરના ૩ અને જી.એ.એસ. કેડરના ૧ અધિકારીની બદલીના હુકમ કર્યા છે. તેની માહીતી નીચે મુજબ છે.
અધિકારીનું નામ હાલની જગ્યા નવી નિમણુંકની જગ્યા
અમૃતેશ ઔરંગાબાડકર કેન્દ્રમાંથી પરત ડે. મ્યુ.કમિશનર અમદાવાદ
રીધ્ધેશ રાવલ સપ્લીમેન્ટરી અધિક કલેકટર, સુરેન્દ્રનગર ડે.મ્યુ.કમિશનર અમદાવાદ
જયેશ બી.ઉપાધ્યાય સપ્લીમેન્ટરી અધિક કલેકટર, દાહોદ ડે. મ્યુ. કમિશનર અમદાવાદ
મહેશ એસ.જાની સપ્લીમેન્ટરી અધિક કલેકટર, બનાસકાંઠા પ્રાદેશીક નગરપાલીકા કમિશનર રાજકોટ
બી.સી.પરમાર સચિવ, પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર ખાસ ફરજ પરના અધિકારી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
