તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
અમદાવાદ એરપોર્ટ ઉપર રીક્ષા અને ટેક્સી ચાલકોએ સુરક્ષા કર્મી ઉપર કર્યો હમલો
રીક્ષા પાર્કિગ બાબતે સુરક્ષા કર્મીઓ વાધો ઉઠાવતા બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બંન્ને આમને સામને આવી ગયા

અમદાવાગમાં એરપોર્ટ ઉપર રીક્ષા ચાલક અને સુરક્ષા કર્મી વચ્ચી બોલાચાલી થઈ હતી. પાર્કિગના બાબતે મામલો ઉગ્ર બનતા ટેક્સી ચાલક અને રીક્ષા ચાલકોએ સુરક્ષા કર્મી ઉપર હાથ ઉપાડ્યો હતો. અને તેની સાથે મામલો વધુ ઉગ્ર બનતા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
અમદાવાદમાં સખત વ્યસ્થ રહેતુ એરપોર્ટ ઉપર કેટલીવાર પાર્કિગ બાબતે રીક્ષા અને ટેક્સી ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી રહેતી હોય છે. તેવી બનાવ કાલે રાત્રે સોમવારે બન્યો હતો. જેમાં રીક્ષા ચાલક પોતાની રીક્ષા પાર્કિગ બાબતે સુરક્ષા કર્મીઓ વાધો ઉઠાવતા બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને સુરક્ષા કર્મી અને રીક્ષા ચાલક બંન્ને આમને સામને આવી ગયા હતા. તેથી ગુસ્સામાં આવીને રીક્ષા ચાલકે સુરક્ષા કર્મી ઉપર હાથ ઉપાડી લીધો હતો. તેથી જોતા મામલો વધુ ઉગ્રો બન્યો હતો.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
