<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

સી.આર.પાટીલ - ડો.મનસુખભાઇ માંડવીયાને શુભેચ્‍છા આપતા રામભાઇ

કેન્‍દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની વડપણમાં કેન્‍દ્ર સરકાર સતારૂઢ થઇ છે. ત્‍યારે કેન્‍દ્ર સરકારના મંત્રીપદે પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયા તથા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર. પાટીલની વરણી કરવામાં આવતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ડો. મનસુખભાઇ માંડવીયા અને સી.આર. પાટીલને શુભેચ્‍છા પાઠવી હતી.

(3:36 PM IST)