તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
આપણી સૌથી મોટી પ્રાથમીકતા માણસના જીવ માટેની હોવી જોઇએઃ તેમાં કોઇ પ્રકારનું સમાધાન નહીં: ભુપેન્દ્રભાઇ

રાજકોટ અગ્નિકાંડ પર ભુપેન્દ્રભાઇ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવેલ કે, આપણને એમ થાય કે આટલું બધું કામ કરીએ છીએ છતાંય કયાંક આપણી ભૂલ થાય છે. કારણ કે આજે આપણી સૌથી મોટી પ્રાયોરિટી માણસના જીવ માટેની હોવી જોઇએ. એમાં કોઇ જાતનું સમાધાન કોઇ પક્ષે, ચાહે અધિકારી હોય કે પદાધિકારી, બેમાંથી કોઇપણ પક્ષે સમાધાન ન થવું જોઇએ, તો જ આમાંથી નીકળાશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
