News of Friday, 14th June 2024
બનાસકાંઠાના દિયોદરમાં મેઘરાજાએ આવતાની સાથે જ વેર્યો વિનાશ: APMCના સત્તાધીશોની બેદરકારીને કારણે જણસની બોરીઓ પલળી.
મગફળી, જીરૂ, વરિયાળી સહિતના પાકો પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયુ

બનાસકાંઠા: બનાસકાંઠાના દિયોદરમાં મેઘરાજાએ આવતાની સાથે જ વિનાશ વેર્યો છે. દિયોદરમાં અચાનક વરસાદ ખાબકતા APMCમાં જણસ પલળી ગઈ હતી,. APMCમાં મગફળી, જીરૂ સહિતના જણસની બોરીઓ બહાર ખુલ્લામાં પડી હતી. APMCના સત્તાધીશોની બેદરકારીને કારણે વરસાદમાં જણસની બોરીઓ પલળી ગઈ હતી
મગફળી, જીરૂ, વરિયાળી સહિતના પાકો પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયુ છે. પ્રથમ વરસાદમાં જ દિયોદરના નિચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
