News of Friday, 14th June 2024
ગાંધીનગરમાં દલિત સમાજ-રોહિત સમાજ દ્વારા ગેનીબેનનું સન્માન

ગાંધીનગર : બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બનેલા ગેનીબેન ઠાકોરનું ગાંધીનગરના દલિત સમાજના અગ્રણીઓ તેમજ રોહિત સમાજના અગ્રણી કનુભાઇ વાઘેલા, દલિત સમાજના જે પરમાર વગેરે હોદેદારોએ સ્વાગત કર્યુ હતું. તે પ્રસંગની તસ્વીર.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
