તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
રાજ્ય પોલીસવડાએ ફરજમા બેદરકારી બદલ કામરેજ પી.આઈ.ને કર્યા સસ્પેન્ડ
કામરેજના અંતરોલી ખાતે સ્ટેટ વિજિલન્સની ટીમે એક કરોડથી વધુનું કેમિકલ ઝડપી પાડ્યું હતું

રાજ્ય પોલીસવડાએ ફરજમા બેદરકારી બદલ કામરેજ પી.આઈ.ને સસ્પેન્ડ કર્યા છે, કામરેજના અંતરોલી ખાતે સ્ટેટ વિજિલન્સ ની ટીમે એક કરોડ થી વધુ નું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું હતું
રાજ્ય પોલીસવડાએ કામરેજ પી.આઈ. ઓ.કે જાડેજાને સસ્પેન્ડ કર્યા છે, કામરેજ પી.આઈ.ને સસ્પેડ કરાતા પોલીસબેડામાં ફફડાટ.ફેલાયો છે, રાજ્ય પોલીસવડાએ કામરેજ પી.આઈ. ઓ.કે જાડેજાને સસ્પેન્ડ કર્યા છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
