તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચિત્ર સ્પર્ધામાં ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા
સ્પર્ધામાં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ સ્પર્ધકો પણ સામેલ હતા

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ સ્પર્ધકો પણ સામેલ હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પર્ધકો પાસે જઈ તેમણે કંડારેલાં ચિત્રો નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
