તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે: દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ વરસી શકે:ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની શકયતા

અમદાવાદ : હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈ આ આગાહી કરી છેે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે
હવામાન વિભાગ મુજબ . દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જયારે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
