<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઉજવાચેલ : 27મો પાઠશાળા પ્રવેશોત્સવ. નવા પ્રવેશ પામેલ ઋષિકુમારો : સંતો અને પાર્ષદોનૈ કપાળ કુમકમનો ચાદલો કરી,શિક્ષણ કીટ અર્પણ : કરી સ્વાગત કરાયું

અમદાવાદતા. 16 ભારતીય સનાતન પરંપરાને પરિપૂર્ણ સમર્પિત

એવી SGVP દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય 26 વર્ષ પરિપૂર્ણ કરી 27મા વર્ષમાં પ્રવેશ કરી રહીછે ત્ચારે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની દીર્ધ દ્રષ્ટિ અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની માર્ગદર્શન હેઠળ આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં છેલ્લા 26 વર્ષોથી દરવરસે 200 જેટલા ઋષિકુમારો નિઃશુલ્ક રહેઠાણ સાથે અભ્યાસ કરી રહ્યા છે . આ પરંપરાને આગળ વધારતા આજે નવા પ્રવેશ પામેલ 40 જેટલા ઋષિકુમારો સંતો અને પાર્ષદોને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ કપાળે કુમકુમનો ચાંદલો કરી શિક્ષણ કીટ અર્પણ કરી સ્વાગાત કર્યુ હતું.

પુરાણી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યુ હતુ કે આપ સર્વે ભારતીય પરંપરાના સંવાહકો છો.આપના મન મસ્તિકથી આ સંપૂર્ણ ભારત દેશ  વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહેલ છે.માટે ખંત અને શ્રદ્ધા પૂર્વક અભ્યાસ કરજો. આવનારી પેઢી આપના  સમર્પણને ક્યારેય ભૂલી શકશે      

(12:24 PM IST)