News of Monday, 24th June 2024
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ઈ-મેઈલ દ્વારા ધમકી મળતાં સુરક્ષા એજન્સી સતર્ક
સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાથમિક માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટને ઈ-મેઈલ દ્વારા ધમકી મળતાં સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જોકે હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હજી પણ એરપોર્ટ પર સઘન ચેકિંગ ચાલુ છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
