<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

અમદાવાદમાં મેઘરાજાની ધડબડાટી : શહેર પાણી - પાણી

આખરે મેગાસીટીમાં વરસાદના શ્રી ગણેશ : મોડી રાતથી સવાર સુધી ક્‍યાંક ભારે તો ક્‍યાંક ધીમો વરસાદ : પહેલા જ વરસાદમાં સ્‍માર્ટ સીટીની પોલ ખુલી : પાણી ભરાતા લોકો - વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાયા

(10:25 AM IST)