તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
કમાન્ડો, સ્નિફરડોગ, પાવરફુલ ડ્રોન સાથે સુરતના સુવાણી બીચનું સર્ચ ઓપરેશન થતા અનેક વિધ અફવાઓની આંધી

રાજકોટ, તા. રપ : રાજકોટ તા. સુરતના સુંવાલી બીચ પર આ પહેલા બે વખત અફઘાનીસ્થાનથી ચરસ આવેલ તેવું સુરતની ક્રાઇમ હિસ્ટ્રી ચેક કરી રહેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં ધ્યાને આ વાત આવતા સુંવાલી બીચનું સહુ પ્રથમ જાત નિરીક્ષણ કર્યા બાદ આસપાસના ઝાળી ઝાંખરાંનું નિરીક્ષણ કર્યા બાદ આ બીચ પર ખૂણે ખૂણો તપાસવા માટેની જવાબદારી સુરત એસ. ઓ.જી ટીમને સુપ્રત કરવામાં આવતા ડીસીપી રજદિપસિંહ નકુમના માર્ગદર્શનમાં જેમણે ડ્રગ્સ નાબૂદી માટે એક લાખની મેદની વચ્ચે સોગંધ લીધા હતા અને જેમને આ કાર્યની વિશાળ જવાબદારી નિભાવવા પીઆઇ અતુલ સોનારા તથા આવા અનેક ઓપરેશન પાર પાડી ચૂકેલ પીઆઇ અશોક ચોધરી ટીમ દ્વારા પોલીસ કાફલો, કમાન્ડો દ્વારા સ્નિફર ડોગ મારફત ચકાસણી થયેલ.
મેંન પાવર સાથે ટેકનોલોજી અને પાવરફુલ ડ્રોનનો ઉપયોગ પણ પોલીસ કમિશનરનાં સૂચનથી કરવામાં આવેલ
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
