તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હમ હૈ હિન્દુસ્તાનીનું નાટક યોજાયું
પોલીસ કમિશ્નર અને જગન્નાથ મંદિરના પુજારી અને મોલવી હાજર રહ્યા

અમદાવાદમાં 147 રથયાત્રાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. તે ભાગ રૂપે કાલે રાત્રે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. હમ હૈ હિન્દુસ્તાની તે જોવા માળે પોલીસ કમિશ્નર અને જગન્નાથ મંદિરના પુજારી અને મોલવીશ્રી હાજર રહ્યા હતા.
અમદાવાદમાં હવે બસ થોડા દિવસ બાકી છે. 147 રથયાત્રાના તે ભાગ રૂપે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની અઘટના ન બને તે ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ પ્રકારની આયોજન કરવામાં આવી રહ્યું છે. તેથી લોકોમાં સદભાવના વર્તે અને એકતા રહે તે માટે કાલે રાત્રે અમદાવાદ ખાતે પોલીસ દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં હમ હૈ હિન્દુસ્તાની લોકો દ્વારા દર્શાવાવમાં આવ્યુ હતુ. તે જોવા માટે અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક, જગન્નાથના મહંત ટ્રસ્ટી હાજરી આપી હતી. અને મોલવી અને પોલીસ કર્મચારીઓ સાથે સામાન્ય પ્રજા પણ હાજર રહ્યા હતા.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
