તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 29th June 2024
વડોદરાના તરસાલી વિસ્તારમાં દારૂનો વેપલો ચલાવતા આરોપીની પાસામાં અટકાયત કરવામાં આવી

વડોદરા: તરસાલી સાંઇધામ કોમ્પલેક્સ વુડાના મકાનમાંથી પકડાયેલા ૨.૨૦ લાખના વિદેશી દારૃના કેસમાં સામેલ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશભાઇ કનીજા ( રહે. સાંઇધામ સોસાયટી, તરસાલી) ની સામે મકરપુરામાં અન્ય પણ એક ગુનો દાખલ થયો હતો. ધર્મેન્દ્રની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર સામે કુલ ૭ ગુના દાખલ થયા છે. જ્યારે મારામારીના ગુનામાં સામેલ આરોપી વિવેક ઉર્ફે કાલુ ચંદ્રકાંતભાઇ પરમાર ( રહે. ઠાકોર કૃપા સોસાયટી, નવાયાર્ડ) ની પણ પાસા હેઠળ અટકાયત કરી અમરેલી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
