<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજ્યના 11 જેટલા સંયુક્ત રાજયવેરા કમિશનરની બદલી : 8 નાયબ રાજયવેરા કમિશનરને બઢતી આપી સંયુક્ત રાજયવેરા કમિશનર તરીકે નિમણુંક

અમદાવાદ : નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીના 11 જેટલા સંયુક્ત રાજયવેરા કમિશનરની બદલી કરાઈ છે જયારે  8 નાયબ રાજયવેરા કમિશનરને બઢતી આપી સંયુક્ત રાજયવેરા કમિશનર તરીકે નિમણુંક અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(10:55 PM IST)