<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

અમદાવાદ માં ગોતા સાયન્સ સિટી માં મઘેરાજા નું કોહલી સ્ટાઈલ બેટિંગ અનરાધાર 5 ઇંચ

અન્યત્ર 1 કલાકમાં 2 ઇંચ: ચારેબાજુ પાણી પાણી

અમદાવાદ: શહેરમાં આજે બપોરના 12 વાગ્યાથી શરુ થયેલ વરસાદ  3 કલાકમાં 6 ઇંચ વરસ્યો હતો. રસ્તાઓ ઉપર ગોઠણ ડૂબ પાણી ભરાયાં છે. મોટાભાગના અંડરબ્રીજ પણ પાણીમાં ગરક,અનેક વાહન ચાલકો ફસાયા, હજુ પણ તોફાની પવન સાથે વરસાદની આગાહી છે.

(4:25 PM IST)