તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
અમદાવાદમાં રથયાત્રા અંતર્ગત નાટક ‘‘હમ હૈ હિન્દુસ્તાની''

અમદાવાદ : શહેરમાં ૧૪૭ રથયાત્રાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. તેના ભાગરૂપે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ‘‘હમ હૈ હિન્દુસ્તાની''તે જોવા માટે પોલીસ કમિશ્નર અને જગન્નાથ મંદિરના પુજારી અને મોલવીશ્રી હાજર રહ્યા હતા. કોઇ પણ પ્રકારની અઘટના ન બને તે ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેથી લોકોમાં સદ્દભાવના વર્તે અને એકતા રહે તે માટે અમદાવાદ ખાતે પોલીસ દ્વારા આયોજિત નાટક ‘‘હમ હૈ હિન્દુસ્તાની'' અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિક, જગન્નાથના મહંતશ્રી, મોલવીશ્રી અને પોલીસ કર્મચારીઓ સાથે સામાન્ય પ્રજા પણ હાજર રહ્યા હતા.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
