<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

આસામના શ્રી માતેશ્વરી કામાખ્યા દેવીજીના દર્શન કરીને ધન્ય થયો : પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા

રાજકોટ તા.૧ :      આસામના શ્રી માતેશ્વરી કામાખ્યા દેવીજીના દર્શન કરીને ધન્ય થયો છુ.તેમ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. 

     ટ્વીટ કરીને જણાવ્યું છે કે ઘણા સમયથી માતાજીના દર્શને આવવાની ઈચ્છા હતી થોડા દિવસોથી માતાજીના સ્વપ્ના પણ આવતા હતા.

(4:44 PM IST)