<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

બંસલ વાયર ઈન્‍ડ્રસ્‍ટીઝ લિમિટેડ રૂ. ૭,૪૫૦ મિલિયનનો આઈપીઓ કાલે ખુલશે

અમદાવાદ : બંસલવાયઈન્‍ડ્રસ્‍ટીઝલિમિટેડ બુધવાર, ૩ જુલાઇ, ના રોજ ઈક્‍વિટી શેર્સ ના તેના પબ્‍લિક ઈશ્‍યૂ ના સંદર્ભે તેની બિડ/ઈશ્‍યૂ ખોલશે. (પ્રત્‍યેક રૂ. ૫ ની ફેસ વેલ્‍યુ ના) ઈક્‍વિટી શેર્સ ની કુલ ઈશ્‍યૂ સાઈઝમાં રૂ. ૭,૪૫૦ મિલિયન સુધીના (કુલ ઈશ્‍યૂ સાઈઝ) મૂલ્‍ય ના ફ્રેશ ઈશ્‍યૂ નો સમાવેશ થાય છે. એન્‍કરઈન્‍વેસ્‍ટરબિડિંગ તારીખ મંગળવાર, ૨ જુલાઈ, રહેશે. બિડ/ઈશ્‍યૂ બુધવાર, ૩ જુલાઈ ના ખૂલશે અને શુક્રવાર , ૫ જુલાઈ ના રોજ બંધ થશે. ઈશ્‍યૂની પ્રાઈઝ બેન્‍ડ પ્રતિ ઈક્‍વિટી શેર રૂ. ૨૪૩ થી રૂ. ૨૫૬ નક્કી કરવામાં આવી છે. બિડ્‍સ લઘુત્તમ ૫૮ ઈક્‍વિટી શેર્સ અને ત્‍યારબાદ ૫૮ ઈક્‍વિટી શેર્સ ના ગુણાંકમાં કરી શકાશે. કંપની ઈક્‍વિટી શેર્સ ના ફ્રેશ ઈશ્‍યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવા ધારે છેઃ (૧) અમારી કંપની દ્વારા લેવાયેલા અંદાજિત રૂ. ૪,૫૨૬.૮૩ મિલિયનના કેટલાક ઉછીના નાણાંની પૂર્વ ચૂકવણી કે પુનઃ ચૂકવણી માટે (૨) રૂ. ૯૩૭.૦૮ મિલિયન જેટલા તેના બાકીના દેવા પૈકી ની તમામ અથવા આંશિક

પુનઃચૂકવણી કે પૂર્વ ચૂકવણી માટે અમારી પેટા કંપની માં રોકાણ (૩) અમારી કંપની ની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને રૂ. ૬૦૦ મિલિયન જેટલું ફંડ પૂラરુ પાડવા અને સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટે (ઈશ્‍યૂ નો હેતુ). પાંચ ટકા માત્ર મિચ્‍યુઅલ ફંડ્‍સ ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્‍ધ રહેશે અને નેટ ક્‍યુઆઈબીપોર્શનનો બાકીનો ભાગ મ્‍યુચ્‍યુઅલફંડ્‍સ સહિત તમામ ક્‍યુઆઈબી (એન્‍કરઈન્‍વેસ્‍ટસર્સિવાય) બિડર્સ ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્‍ધ રહેશે જે ઈશ્‍યૂ પ્રાઈઝ કે તેનાથી વધુ ંિકંમતે મળેલી માન્‍યબિડ્‍સ ને આધીન રહેશે

(5:10 PM IST)