<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

મહીસાગરના ખાનપુર, લુણાવાડા, બાલાસિનોરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો.

 

મહીસાગર જિલ્લાના ખાનપુર, લુણાવાડા, બાલાસિનોરમાં ગઇકાલે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે. વીરપુર,  કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો.

(1:18 PM IST)