તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 5th July 2024
અમદાવાદના બોપલની ઈન્દ્રપ્રસ્થ શિવાન્તાની કન્સ્ટ્રક્શન સાઈટ પર દરોડા
છેલ્લા એક વર્ષમાં મનપાએ ઈન્દ્રપ્રસ્થ શિવાન્તાને 10 નોટિસ ફટકારી:અનેક નોટિસો બાદ પણ બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ

અમદાવાદમાં બોપલની ઈન્દ્રપ્રસ્થ શિવાન્તાની કન્સ્ટ્રક્શન સાઈટ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરી ચેકિંગ હાથ ધરાયુ . આ દરમિયાન સાઈટ પરથી મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં મનપાએ ઈન્દ્રપ્રસ્થ શિવાન્તાને 10 નોટિસ ફટકારી છે. અનેક નોટિસો બાદ પણ બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે. સાઈટ પરથી ચેકિંગ દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયાના બ્રિડીંગ મળ્યા છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
