<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

'દાદા'ની સરકાર જબરા એક્શન મોડ માં : વધુ બે અધિકારીઓને પકડાવાયું પાણીચુ : રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડી.પી. નેતા અને એસ.એચ. ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી તારીખ 5 જુલાઈ 2024 બપોર બાદ અપરિપક્વ નિવૃત એટલે કે Premature Retire કરવામાં આવ્યા છે.

(7:05 PM IST)