News of Saturday, 6th July 2024
હીરામણિ શાળામાં ભૂલકાઓ દ્વારા રથયાત્રા

અમદાવાદઃ હીરામણિ શાળાના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢી બાળકોને ઉત્સાહ બદલ સંસ્થાના વડા રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને અભિનંદન પાઠવેલ તેમ સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન જણાવે છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
