તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
અમદાવાદમાં આજે યોજાશે 147મી રથયાત્રા, દર વર્ષેની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરની મંગળા આરતીનો લીધો લ્હાવો, સ્કંદપુરાણમાં છે મંગળા આરતીનું મહત્વ:

અમદાવાદઃ અમદાવાદમાં આજે યોજાશે 147મી રથયાત્રા, દર વર્ષેની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરની મંગળા આરતીનો લીધો લ્હાવો, સ્કંદપુરાણમાં છે મંગળા આરતીનું મહત્વ, મંગળા આરતીથી મનમાં થાય શક્તિનો સંચાર, તન અને મનને શાંતિ આપે છે મંગળા આરતી.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
