News of Sunday, 7th July 2024
ભગવાનની રથયાત્રામાં અખાડાના કરતબ બાજોએ દિલધડક કરતબો કરતા જોવા મળ્યાઃ અખાડામાં બાહુબલી જેવો પહેલવાનોએ કરતબ બતાવી રહ્યા છેઃ કોઇએ પટ્ટા ખેલ્યાં તો કોઇ લાકડીએ રમ્યાં

અમદાવાદઃ ભગવાનની રથયાત્રામાં અખાડાના કરતબ બાજોએ દિલધડક કરતબો કરતા જોવા મળ્યા હતા, અખાડામાં બાહુબલી જેવો પહેલવાનોએ કરતબ બતાવી રહ્યાં છે
અમદાવાદમાં આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે. રથયાત્રામાં અખાડાના કરતબ બાજોએ દિલધડક કરતબો અને પહેલવાનોએ કુશ્તી કરતબો કરતા જોવા મળી રહ્યાં છે. આ સાથે જ રથયાત્રામાં વિશેષ શણગાર સાથે ગજરાજો પણ જોડાયા છે.
ભગવાનની રથયાત્રામાં અખાડાના કરતબ બાજોએ દિલધડક કરતબો કરતા જોવા મળ્યા હતા, જે કરતબ કળા બતાવી રહ્યાં હતા. અખાડામાં બાહુબલી જેવો પહેલવાનોએ કરતબ બતાવી રહ્યાં છે
રથયાત્રામાં અખાડાના કરતબમાં યુવકો લાકડીએ રમતા જોવા મળ્યા હતા, લોકો આ કરતબ જોતા જ રહી ગયા હતાં
આ વખતની રથયાત્રા અજીબો-ગરીબ કરતબ જોવા મળ્યા હતા. જેમાં યમરાજ અને ચિત્રગુપ્ત રથયાત્રામાં જોવા મળ્યા હતાં
રથયાત્રામાં અખાડાના દર્શનમાં તમને વાત કરીએ કે, એક નાના બાળકની આવડત નવાઈ પમાડે તેવી હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
