News of Sunday, 7th July 2024
ભુપેન્દ્રભાઈએ પહિંદ વિધિ કરીને અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદ:આજે ભુપેન્દ્રભાઈ એ અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પહિંદ વિધી કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કર્યું હતું.
આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સૌ ઉપર કાયમ વરસતા રહે તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
