<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 108 ઇમરજન્સી સેવાને 35 કોલ મળ્યા

પ્રાથમિક સારવારના 5 કોલ, નીચે પડવાના એક કેસ, મૂર્છા આવી જવાના 21 કેસ, આંચકી આવવાના એક કેસ, પેટના દુખાવાનો 2 કેસ, ઝાડા ઉલટીના 4 કેસ તેમજ સ્ટોકના એક કેસને લગતો કોલ આવ્યો

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 108 ઇમરજન્સી સેવાને 35 કોલ મળ્યા હતા. જે પૈકી પ્રાથમિક-તબીબી સારવારના 5 કોલ, નીચે પડવાના એક કેસ, મૂર્છા આવી જવાના 21 કેસ, આંચકી આવવાના એક કેસ, પેટના દુખાવાનો 2 કેસ, ઝાડા ઉલટીના 4 કેસ તેમજ સ્ટોકના એક કેસને લગતો કોલ આવ્યો હતો.

(9:12 PM IST)