News of Monday, 8th July 2024
મેઘરાજાની મહેર બાદ ડાંગના ગીર ધોધનું નયનરમ્ય દ્રશ્ય

વલસાડ જિલ્લામાં મેઘરાજાના આગમનને પગલે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરતી સૌંદયના આહલાદક દ્રશ્યો સર્જાયા છે. બંને તાલુકાઓમાં અલગ અલગ સ્થળોએ ઝરણાં અને ધોધ વહેતા થતા નજારો જોવાલાયક બન્યો છે. ખાસ કરીને ગીર ધોધનું પ્રવાસીઓને વિશેષ આકર્ષણ રહે છે. હાલમાં ગીર ધોધ વરસાદના પગલે જીવંત થઇ ઉઠતા કંઇક આવું દ્રશ્ય જોવા મળ્યું છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
