<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન થતા ખેડૂતોને સરકાર દ્વારા વળતર આપશે

સાંબરકાઠા, મહેસાણા, અને અરવલ્લી જિલ્લાના 9674 ખેડૂતોને અને નર્મદા સુરત અને વલસાડના 1369 જેટલા ખેડૂતો લાભ મળશે

ગાંધીનગર: ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જે વિસ્તારોમાં ખેડૂતો કમોસમી વરસાદ પડ્યો છે. તે સરાકાર દ્વારા વળતર ચૂકવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આજે ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે ખેડૂતોને કમોસમી વરસાદના લીધે જે ખેડૂતોને પાકમાં નુકશાન થયુ હતુ. તે ખેડૂતો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવામાં આવશે. તે 2024માં ખેડૂતોને વળતર આપવાની સહાય ચૂકવાની ચાલી કરી દીધી છે. સાંબરકાઠા, મહેસાણા, અને અરવલ્લી ખેડૂતોને જેમાં 9674 ખેડૂતોને લાભ થશે. જ્યારે બીજી બાજુ નર્મદા સુરત અને વલસાડના 1369 જેટલા ખેડૂતો લાભ મળવાનો છે.

(2:06 PM IST)