<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

એનઆઇએમસીજેમાં વોઇસ ઓવર અને ડબિંગનો તાલીમ વર્કશોપ

(કેતન ખત્રી દ્વારા)અમદાવાદઃ ફિલ્‍મ, ટીવી અને ઓટીટીના મનોરંજન અને માહિતી ઉદ્યોગનું અત્‍યંત મહત્‍વનું પરિબળ એવા વોઇસ ઓવર અને ડબિંગના પ્રેક્‍ટીકલ સાથેનો એક મહત્‍વપૂર્ણ વર્કશોપ નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ માસ કમ્‍યુનિકેશન એન્‍ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે), અમદાવાદ ખાતે યોજાઈ ગયો. મુંબઈથી આ વર્કશોપ માટે ખાસ આવેલા સિનિયર વોઈસ ઓવર/ડબિંગ આર્ટિસ્‍ટ શ્રી રાજેશ કાવાએ બે દિવસના વર્કશોપમાં ઉપસ્‍થિત તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું હતું.  

(2:38 PM IST)