તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
રાજ્યના વેરા વિભાગમાં મોટાપાયે બદલીનો ઘાણવો : 171 જેટલા રાજયવેરા નિરીક્ષકોની બદલીથી નિમણુંક : જુઓ સંપૂર્ણ લિસ્ટ
ભાવનગરના સુશ્રી રિદ્ધિ પંડ્યા,કિરણભાઈ વાઘેલા,સુશ્રી હિરલ કક્ક્ડ,સુશ્રી હેતલબેન ગોહિલ, ઓમદેવસિંહ ચુડાસમા,સુશ્રી જીમી પટેલ,યાસીન ખત્રી,રાજકોટના ગિરીશભાઈ ગોહિલ, સુશ્રી નૈના ધાડીયા ,ભગવાનજીભાઈ કુંભરવડીયા,ચીમનભાઈ ગમારા,સુશ્રી આરતી ભેંસદડીયા, સુશ્રી મેઘાબેન વડુકીયા ,મહેન્દ્ર ચૌહાણ,હસમુખ ધંધુકિયા,સુરેન્દ્રનગરના દીપકભાઈ જેસડિયા,ધ્રાંગધ્રાના જિનેશભાઈ રામાનુજ ધોરાજીના સુશ્રી હેતલ બારૈયા સહિતની બદલી


ગાંધીનગર : મુખ્ય રાજ્ય વેરા કમિશનર કચેરી હસ્તકની કચેરીમાં ફરજ બજાવતા 171 જેટલા રાજયવેરા નિરીક્ષકોની બદલથી નિમણૂકના હુકમો થયા છે જેમાં અમદાવાદના છ ડઝન, વડોદરા, સુરત, મહેસાણા, ગાંધીનગર અને પાલનપુર સહિતના શહેરો તેમજ
ભાવનગરના સુશ્રી રિદ્ધિ પંડ્યા,કિરણભાઈ વાઘેલા,સુશ્રી હિરલ કક્ક્ડ,સુશ્રી હેતલબેન ગોહિલ, ઓમદેવસિંહ ચુડાસમા,સુશ્રી જીમી પટેલ,યાસીન ખત્રી,રાજકોટના ગિરીશભાઈ ગોહિલ, સુશ્રી નૈના ધાડીયા ,ભગવાનજીભાઈ કુંભરવડીયા,ચીમનભાઈ ગમારા,સુશ્રી આરતી ભેંસદડીયા, સુશ્રી મેઘાબેન વડુકીયા ,મહેન્દ્ર ચૌહાણ,હસમુખ ધંધુકિયા,સુરેન્દ્રનગરના દીપકભાઈ જેસડિયા,ધ્રાંગધ્રાના જિનેશભાઈ રામાનુજ ધોરાજીના સુશ્રી હેતલ બારૈયા સહિતની બદલીથી નિમણૂકના હુકમો થયા છે
રાજયના 171 જેટલા રાજયવેરા નિરીક્ષકોની બદલીથી નિમણુંક થઇ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
