<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

નવસારી શહેર-જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: 4 તાલુકાઓમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો

પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, મીંઢોળા, ઓરંગામાં નવા નીર આવ્યા

નવસારી શહેર-જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે છે. પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, મીંઢોળા, ઓરંગામાં નવા નીર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવસારીના 4 તાલુકાઓમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી, ખેરગામ, ચીખલી અને ગણદેવીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

(1:25 PM IST)